ભાષા-Language-भाषा

હમણાં નજીક ના સમયમાં જ એક સુખદ અનુભવ થયો. આમ તો આસપાસ ઘણીબધી વસ્તુઓ આકાર લેતી જ હોય છે. આપણે જોઈએ ત્યારે અંદાજ આવે. કોઈ કૂતુહલતા પૂર્વક વરસાદ પડવાનો હોય તો વિજળીના ચમકારા જોશે અથવા તો પવનની દિશા વિશે વિચાર કરશે અથવાતો કોઈ આવ રે વરસાદ, ઘેબરિયો વરસાદ ગાશે...... આમ તો મોજમાં અને તાનમાં આવી … Continue reading ભાષા-Language-भाषा